સાચમાચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાચમાચ

વિશેષણ

  • 1

    ખરેખરું; જેવું છે તેવું.

ક્રિયાવિશેષણ

  • 1

    ખરેખર.

મૂળ

'સાચ' દ્વિર્ભાવ