સાંચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંચવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    સંઘરવું; એકઠું કરવું; વહોરી રાખવું.

મૂળ

सं. संचि