સાચવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાચવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સંભાળવું; જતન કરવું.

મૂળ

प्रा. सच्चव