સાંચો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંચો

પુંલિંગ

  • 1

    સંચો બીબું.

મૂળ

જુઓ સંચો

સાચો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાચો

પુંલિંગ

  • 1

    રેશમનો પાકો દોરો (મોતી ગાંઠવાનો).

મૂળ

'સાચું' ઉપરથી