સાજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાજન

નપુંસક લિંગ

  • 1

    વરના વરઘોડા સાથે રહેલું પ્રતિષ્ઠિત લોકોનું મંડળ.

મૂળ

सं. सज्जन

સાજનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાજનું

નપુંસક લિંગ

  • 1

    નાતનું પંચ.