સાજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાજવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  માંજવું; સાફ કરવું.

 • 2

  સજવું; સજ્જ કરવું.

અકર્મક ક્રિયાપદ​

 • 1

  બેસતું આવવું; છાજવું.

 • 2

  સાજ સજી તૈયાર થવું.

 • 3

  પરવારવું.