સાજિંદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાજિંદો

પુંલિંગ

  • 1

    ગાનાર કે નાચનારની સાથેનો સારંગીવાળો કે તબલચી.

મૂળ

फा. साजिंदह; સર૰ हिं, म. साजिंदा