સાંઝે ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંઝે

અવ્યય

  • 1

    સાંજ; સંધ્યાકાળને સમયે; દિવસ આથમતાં.

સાંઝ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંઝ

સ્ત્રીલિંગ

  • 1

    સંધ્યાકાળ.

મૂળ

प्रा. संझा (सं. संध्या) સર૰ हिं. सांझ; म.