સાટકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાટકો

પુંલિંગ

  • 1

    સાટ બાંધી બનાવેલો ચાબુક કે કોરડો.

  • 2

    ચામડાની લાંબી ને પાતળી પટી.

  • 3

    કરોડ; બરડાનું હાડકું.