સાટમાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાટમાર

પુંલિંગ

  • 1

    સાઠમારીમાં હાથીને સાટ કે સોટા મારી ચીડવનાર.

મૂળ

સાટ+મારવું; સર૰ म. साटमार्या; हिं.