સાટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાટી

સ્ત્રીલિંગ

  • 1

    માણસો જેમાં બેસે છે તે ગાડીનું ખોખું-ચોકઠું.

  • 2

    કરાર ઉદા૰ (રમતમાં) દાન આપવાની સાટી.

    જુઓ સાટું

મૂળ

સર૰ म. (सं. संस्था, प्रा. संठा?)