સાટીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાટીન

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતનું રેશમી કાપડ.

મૂળ

इं. सॅटिन; સર૰ म. साटीण; हिं. साटन ( सं. शाटी)