સાટોપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાટોપ

વિશેષણ

  • 1

    આડંબરવાળું; ભપકાવાળું.

  • 2

    અભિમાની.

મૂળ

सं.

અવ્યય

  • 1

    ઘમંડથી; તુમાખીથી.