સાઠમારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાઠમારી

સ્ત્રીલિંગ

  • 1

    જંગલી પ્રાણીઓને ખીજવીને લડાવવાનો તમાસો.

  • 2

    લાક્ષણિક લડાલડી; મારામારી.

મૂળ

સર૰ म.