ગુજરાતી

માં સાઠીની 3 મુખ્ય વ્યાખ્યા છે: સાંઠી1સાઠી2સાઠી3

સાંઠી1

સ્ત્રીલિંગ

 • 1

  સરાંઠી.

મૂળ

સર૰ हिं. साँटी, म. साटी

ગુજરાતી

માં સાઠીની 3 મુખ્ય વ્યાખ્યા છે: સાંઠી1સાઠી2સાઠી3

સાઠી2

સ્ત્રીલિંગ

 • 1

  સાઠ વર્ષની વય; ઘડપણ.

 • 2

  સાઠ વર્ષનો ગાળો.

મૂળ

'સાઠ' ઉપરથી; સર૰ म.

ગુજરાતી

માં સાઠીની 3 મુખ્ય વ્યાખ્યા છે: સાંઠી1સાઠી2સાઠી3

સાઠી3

વિશેષણ

 • 1

  સાઠ દિવસે પાકતી (એક જુવાર કે ડાંગર, બાજરી).

મૂળ

સર૰ प्रा. सट्ठीअ; हिं, म.