સાંઠીકડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંઠીકડું

નપુંસક લિંગ

  • 1

    સાંઠીનો નાનો કકડો.

વિશેષણ

  • 1

    તેના જેવું સૂકલું કે પાતળું.