સાઠોદરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાઠોદરો

પુંલિંગ

  • 1

    સાઠોદરા નામની નાગરની જાતનો માણસ.

મૂળ

સાઠોદ (ગામ) પરથી