સાડત્રીશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાડત્રીશ

વિશેષણ

  • 1

    ત્રીસ વત્તા સાત.

મૂળ

सं. सप्त-त्रिंशत्

સાડત્રીશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાડત્રીશ

પુંલિંગ

  • 1

    સાડત્રીસનો આંકડો કે સંખ્યા; '૩૭'.