સાડા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાડા

વિશેષણ

  • 1

    (સંખ્યા પૂર્વે આવતાં) સાર્ધ; ઉપર અડધું. ઉદા૰ સાડા પાંચ; સાડી સડસઠ.

મૂળ

प्रा. सड् ढ ( सं. सार्ध); સર૰ म. साडे; हिं. साढे