સાડીસાતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાડીસાતી

વિશેષણ

  • 1

    સાડા સાત હાથની.

  • 2

    પનોતી.

મૂળ

સર૰ हिं. साठ (-ढे)साती, म साडेसाती