સાઢુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાઢુ

પુંલિંગ

  • 1

    સાળીનો વર.

મૂળ

સર૰ हिं. साढू, म. साडू, साडभाऊ (सं. श्याली, प्रा. साली+सं वोढ, प्रा. वोढु)

સાંઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંઢ

પુંલિંગ

  • 1

    ગોધો; આખલો.

  • 2

    લાક્ષણિક માતેલો–નિરંકુશ માણસ.

  • 3

    નર ઊંટ.

સાંઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંઢ

સ્ત્રીલિંગ

  • 1

    ઊંટડી; ઉતાવળી ચાલતી સવારીની ઊંટડી.

મૂળ

दे. संढी; સર૰ म. सांड, oणी; हिं., साँडनी