સાંઢણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંઢણી

સ્ત્રીલિંગ

  • 1

    ઊંટડી; ઉતાવળી ચાલતી સવારીની ઊંટડી.

મૂળ

दे. संढी; સર૰ म. सांड, oणी; हिं,. साँडनी