સાંઢિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંઢિયો

પુંલિંગ

 • 1

  સાંઢ; ઊંટડી; ઉતાવળી ચાલતી સવારીની ઊંટડી.

સાંઢિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંઢિયો

પુંલિંગ

 • 1

  ગોધો; આખલો.

 • 2

  લાક્ષણિક માતેલો–નિરંકુશ માણસ.

 • 3

  નર ઊંટ.