સાંઢો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંઢો

પુંલિંગ

  • 1

    ઘોની જાતનું એક પ્રાણી (એની ચરબી એક દવા છે).

  • 2

    કીડીઓ ખાનારું એક પ્રાણી (?).

મૂળ

સર૰ हिं. साँढा