સાઢુ ભાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાઢુ ભાઈ

પુંલિંગ

  • 1

    સાળીનો વર.

મૂળ

સર૰ हिं. साढू, म. साडू, साडभाऊ ( सं. श्याली, प्रा. साली+सं वोढ, प्रा. वोढु)