સાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાણું

નપુંસક લિંગ

 • 1

  કોઠાર કે કોઠીની બાજુએ રાખેલું કાણું.

 • 2

  લાક્ષણિક ગળું.

 • 3

  લાક્ષણિક સંકડામણ; મુશ્કેલી.

 • 4

  + સ્વપ્ન.

  જુઓ સોણું