સાણકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાણકું

નપુંસક લિંગ

  • 1

    શાણકું; મોટું શકોરું.

  • 2

    ભિક્ષાપાત્ર.

મૂળ

જુઓ સાનક