સાણશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાણશી

સ્ત્રીલિંગ

  • 1

    પકડ જેવું એક સાધન; સાંડશી.

મૂળ

प्रा. संडास ( सं. संदंश); સર૰ हिं. संडसी, म. सांडस