સાણસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાણસી

સ્ત્રીલિંગ

  • 1

    પકડ જેવું એક સાધન; સાંડશી.

મૂળ

प्रा. संडास (सं. संदंश); સર૰ हिं. संडसी, म. सांडस