સાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંત

વિશેષણ

 • 1

  સાન્ત; અંતવાળું; મર્યાદિત; નશ્વર.

સાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાત

વિશેષણ

 • 1

  સાતનો આંકડો કે સંખ્યા; '૭'.

 • 2

  લાક્ષણિક ઘણું; સારી પેઠે.

મૂળ

प्रा. सत्त (सं. सप्तन्); સર૰ हिं, म.

સાતુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાતુ

પુંલિંગ

 • 1

  સાતવો; શેકેલા અનાજનો લોટ; સત્તુ.

મૂળ

સર૰ म. साथू