સાત્ત્વિકભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાત્ત્વિકભાવ

પુંલિંગ

  • 1

    અંદરની લાગણી કે ભાવથી થતા બાહ્ય વિકારો [સ્તંભ, સ્વેદ, રોમાંચ, સ્વરભંગ, વેપથુ, વૈવર્ણ્ય, અશ્રુ, પ્રલય (મૂર્છા)].