ગુજરાતી

માં સાતરોની 2 મુખ્ય વ્યાખ્યા છે: સાતરો1સાંતરો2

સાતરો1

પુંલિંગ

  • 1

    (પતંગની દોરીને) ભોંય પર છૂટી છૂટી પાથરવી તે (સાતરા પાડવા).

મૂળ

सं. स + आ+ स्तृ; સર૰ म. सातरणें

ગુજરાતી

માં સાતરોની 2 મુખ્ય વ્યાખ્યા છે: સાતરો1સાંતરો2

સાંતરો2

પુંલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો મનની તૈયારી; મનસૂબો.