સાંતળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંતળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઘી કે તેલમાં શેકવું કે તળવું.

મૂળ

सं. सम्+તળવું; સર૰ म. सांतळणे