સાંતવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંતવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સંતાડવું.

અકર્મક ક્રિયાપદ​

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો ['શાંત' પરથી]+ શમવું; પૂરું થવું; વિરમવું.

મૂળ

જુઓ સંતાવું