સાત્વત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાત્વત

પુંલિંગ

  • 1

    યાદવ.

  • 2

    શ્રીકૃષ્ણ કે વિષ્ણુનો ભક્ત.

મૂળ

सं.