સાતવારિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાતવારિયું

નપુંસક લિંગ

  • 1

    અઠવાડિક પત્ર.

મૂળ

સાત+વાર