સાતહાથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાતહાથ

પુંલિંગ

  • 1

    પાનાંની એક રમત, જેમાં સાત હાથ કરે તે જીતે છે.