સાત્ત્વિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાત્ત્વિક

વિશેષણ

 • 1

  સત્ત્વગુણવાળું; શાંત.

 • 2

  સત્ત્વગુણમાંથી ઉત્પન્ન થયેલું.

 • 3

  સત્ય.

 • 4

  પ્રામાણિક.

 • 5

  સદ્ગુણી.

 • 6

  બળવાન; સત્ત્વવાળું.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  સાત્ત્વિકભાવ; અંદરની લાગણી કે ભાવથી થતા બાહ્ય વિકારો [સ્તંભ, સ્વેદ, રોમાંચ, સ્વરભંગ, વેપથુ, વૈવર્ણ્ય, અશ્રુ, પ્રલય (મૂર્છા)].