સાત મણ ને સવા શેરનું (કાળજું) ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાત મણ ને સવા શેરનું (કાળજું)

  • 1

    ખૂબ કઠણ; જલદી હરબડે નહીં તેવું.

  • 2

    ખૂબ સાવધ.