ગુજરાતી

માં સાથની 3 મુખ્ય વ્યાખ્યા છે: સાથ1સાથે2સાંથ3

સાથ1

પુંલિંગ

 • 1

  સંઘાત; સોબત.

 • 2

  સહકાર.

 • 3

  સમૂહ; સમુદાય.

ગુજરાતી

માં સાથની 3 મુખ્ય વ્યાખ્યા છે: સાથ1સાથે2સાંથ3

સાથે2

ક્રિયાવિશેષણ

 • 1

  જોડે; ભેગું; સંગાથે.

મૂળ

'સાથ' પરથી

ગુજરાતી

માં સાથની 3 મુખ્ય વ્યાખ્યા છે: સાથ1સાથે2સાંથ3

સાંથ3

સ્ત્રીલિંગ

 • 1

  ગણોત; જમીન ખેડવા આપ્યા બદલ લેવાનું ભાડું.

 • 2

  હાટ; બજાર.

ક્રિયાવિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો સાથે; જોડે.

મૂળ

प्रा. सत्थव ( सं. संस्तव); અથવા प्रा. सत्थ ( सं. सार्थ)