સાથરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાથરો

પુંલિંગ

  • 1

    ઘાસનું બિછાનું; પરાળની શય્યા.

  • 2

    દર્ભની સાદડી; સાથરી.

  • 3

    ચોકો; મરનારને સુવાડવા લીપી તૈયાર કરેલી જમીન.

મૂળ

प्रा. सत्थर (सं. स्रस्तर) સર૰ हिं. साथरा