સાથેલાગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાથેલાગું

ક્રિયાવિશેષણ

  • 1

    સાથે સાથે; ભેગાભેગી; એકીફેરે.

  • 2

    સામટું; એકદમ.

મૂળ

+લાગવું