ગુજરાતી

માં સાથિયોની 2 મુખ્ય વ્યાખ્યા છે: સાથિયો1સાંથિયો2

સાથિયો1

પુંલિંગ

  • 1

    ࿕ આવી મંગળસૂચક આકૃતિ.

  • 2

    અભણ સ્ત્રીઓ દસ્તાવેજ કે ખતમાં સહીની જગાએ જે ચિહ્ન કરે છે તે (વિધવા મીડું કરે છે).

મૂળ

प्रा. सत्थिअ ( सं. स्वस्तिक)

ગુજરાતી

માં સાથિયોની 2 મુખ્ય વ્યાખ્યા છે: સાથિયો1સાંથિયો2

સાંથિયો2

પુંલિંગ

  • 1

    સાંથે જમીન ખેડનાર ખેડૂત; ગણોતિયો.