સાથીડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાથીડો

પુંલિંગ

  • 1

    સોબતી; મદદગાર; જોડીદાર.

  • 2

    ખેડ માટે રાખેલો નોકર; હારી.

મૂળ

'સાથ' પરથી

સાંથીડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંથીડો

પુંલિંગ

  • 1

    સાંથે જમીન ખેડનાર ખેડૂત; ગણોતિયો.