સાદડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાદડી

સ્ત્રીલિંગ

 • 1

  દર્ભ, તાડછાં વગેરેની બનાવેલી ચટાઈ.

 • 2

  પાથરણું, બેસણું.

 • 3

  પદ્યમાં વપરાતો સાદ (લાલિત્યવાચક).

  જુઓ સાદ

મૂળ

સર૰ दे. सारी