સાધક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાધક

વિશેષણ

 • 1

  કાર્યસિદ્ધિમાં ઉપયોગી.

 • 2

  સિદ્ધ કરનારું.

 • 3

  સિદ્ધ કરવા પ્રયત્ન કરનારું.

 • 4

  ભૂત, દેવ વગેરે સાધનારું.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  સાધનાર; (મોક્ષની) સાધના કરનાર.