સાધન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાધન

નપુંસક લિંગ

 • 1

  સાધવું તે.

 • 2

  ઉપકરણ; ઓજાર; સામગ્રી.

 • 3

  ઉપાય; યુક્તિ.

 • 4

  ઈશ્વરપ્રાપ્તિ માટે જરૂરી તપ, સંયમ, ઉપાસના વગેરે.

 • 5

  ન્યાયશાસ્ત્ર​
  હેતુ.

મૂળ

सं.