સાધનચતુષ્ટય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાધનચતુષ્ટય

નપુંસક લિંગ

  • 1

    મોક્ષ મેળવવામાં જરૂરી ચાર સાધનો: -નિત્યાનિત્યવસતુવિવેક, વૈરાગ્ય, શમાદિ ષટ્-સાધનસંપત્તિ [શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, સમાધાન, શ્રદ્ધા], અને મુમુક્ષા.