સાધના ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાધના

સ્ત્રીલિંગ

  • 1

    સાધવું તે; સાધવા કે સિદ્ધ કરવા આવશ્યક પ્રયત્ન કે ક્રિયા કરવાં તે.

  • 2

    (મોક્ષની) સાધના.

મૂળ

सं.