સાધની ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાધની

સ્ત્રીલિંગ

  • 1

    સપાટી જોવાનું કડિયા-સુતારનું ઓજાર; 'લેવલ'.

મૂળ

સર૰ म. साधणी, -नी; हिं. ('સાધન' ઉપરથી?)